બીકોમ સેમ 5 ની ખાસ પુરક પરીક્ષા અંગે અગત્યની સૂચના
જે વિદ્યાર્થીઓ બીકોમ સેમ 1 થી 4 માં તમામ વિષયમાં પાસ હોય અને સેમ -5માં ફક્ત એક કે બે વિષયમાં નાપાસ હોય તો તેવા વિદ્યાર્થીઓની ખાસ પુરક પરીક્ષા ટૂંક સમયમાં લેવાશે. આ માટેના પરીક્ષા ફોર્મ તારીખ 10 /5 2025 ને શનિવાર સુધીમાં કોલેજ ખાતે સવારે 9:00 થી 12 સુધીમાં આવીને ભરી જવા. પરીક્ષા ફી ₹600 રોકડા લાવવાના રહેશે. અન્ય તમામ વિગતો માટે કોલેજ કાર્યાલયનો રૂબરૂમાં સંપર્ક કરવો. સેમ 5 ની માર્કશીટની નકલ ફરજિયાત લાવવાની રહેશે.