બી.કોમ. સેમ 1 માટે અગત્યની સૂચના..

ગોધરામાં વરસેલા વરસાદના કારણે કોલેજ તરફનો રોડ કે જે ભૂગર્ભ ગટર યોજનાના કારણે કિચડ વાળો થઈ ગયો હોવાથી વિદ્યાર્થીઓને આવવાની તકલીફ પડી શકે છે તેને ધ્યાનમાં લઈ બીકોમ સેમ 1ના વર્ગો હવે તારીખ 3ને ગુરુવારથી શરૂ થશે જેની નોંધ લેવી.