આજે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે રોજગારીની તક

ગોધરાના એક પ્રતિષ્ઠિત મોલ માટે તારીખ 6 થી 15 માત્ર દસ દિવસ માટે રોજગારીની તક છે જેમાં વિદ્યાર્થીને દિવસના નવ કલાકના કામ પેટે 750 રૂપિયા આપવામાં આવશે આમ દસ દિવસમાં 7,500 મેળવવાની એક તક રહેલી છે તો જે વિદ્યાર્થીઓને આ બાબતમાં રસ હોય તો આજે પ્રોફેસર ડો. અરુણસિંહ સોલંકી નો સંપર્ક કરવો.