આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગના કાર્યક્રમ બાબત

આર્ટ ઓફ લિવિંગ એ માત્ર ભારતભરમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશમાં ફેલાયેલું ધાર્મિક સંગઠન છે જે માનવ માત્રને જીવન જીવવાની કળા શીખવાડે છે અને તેના કારણે લાખો લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યારે શ્રી શ્રી રવિશંકરજીના પ્રિય શિષ્યો પૈકીના એક એવા નરેશભાઈ તુલસીયાણીની અધ્યક્ષતામાં આપણી કોલેજ ખાતે આવતીકાલે તારીખ 29 ને મંગળવારના રોજ યોગ નો કાર્યક્રમ રાખેલ છે જેમાં યોગને અનુરૂપ કપડાં પહેરી બરોબર સાત 45 કલાકે ઉપસ્થિત રહેવા દરેકને જણાવવામાં આવે છે.